રિપોર્ટ / પાકિસ્તાનમાં ઇન્ટરનેટ પર આઝાદી નહીં, સૌથી ખરાબ દેશોમાં સામેલ

Pakistan among worst countries for internet freedom

કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ રહેવાને લઇને પાકિસ્તાન ભારતની સતત ટીકા કરી રહ્યું છે, પરંતુ એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે સતત 9 વર્ષથી ઇન્ટરનેટ ઉપયોગ મામલે પાકિસ્તાનમાં આઝાદી નથી. આ સાથે આ વર્ષે પાકિસ્તાને આ મામલે 100માંથી 26નો સ્કોર કર્યો છે, જ્યારે ગત વર્ષે જે 27 હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ