Coronavirus / ભારત આગળ નતમસ્તક પાકિસ્તાન, PM મોદીના આ પ્રસ્તાવ પર આપ્યું આવું નિવેદન

pakistan agreed to on pm narendra modi proposal on debate on corona virus

પીએમ નરેન્દ્ર મોદીના જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ સાર્ક (SAARC) દેશોના એક સાથે આવવાના આહ્વાનના એક દિવસ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ ખતરાનો સામનો કરવા માટે ક્ષેત્રીય અને વૈશ્વિક બંને મોરચે સહયારો પ્રયાસ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ