પાકિસ્તાન / આજના દિને અભિનંદને પાકિસ્તાનનું સપનું રોળ્યું હતું, પણ પાકિસ્તાન મદરેસાની આડમાં કરી રહ્યું છે એવું કે...

pakistan again running terrorist training center in madrasas in balakot

બાલાકોટામાં એર સ્ટ્રાઈકને એક વર્ષ થાય એ પહેલા જ પાકિસ્તાને ત્યાં ફરીથી આતંકવાદી તાલિમ કેમ્પ શરુ કરી દીધો છે. આતંકવાદી સંગઠન જૈશ- એ- મોહમ્મદ તથા લશ્કર-એ- તોઈબાનના જોઈન્ટ તાલિમ કેમ્પ શરુ થઈ ગયો છે. પાક. ઈન્ટરનેશનલ એજન્સીઓની નજરથી બચવા માટે મદરેસાના બોર્ડ લગાવી તેની આડમાં આતંકવાદી કેમ્પ ચલાવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ