હમ નહિ સુધરેંગે / પાકિસ્તાનની ફરી અવળચંડાઈ, 5 બોટ સહિત 30 માછીમારનું કર્યું અપહરણ, 25 દિવસમાં સૌરાષ્ટ્રની 20 બોટ ઉઠાવી

Pakistan again, 30 fishermen including 5 boats abducted, 20 boats from Saurashtra picked up in 25 days

ઈન્ટરનેશલ મેરિટાઈમ બાઉન્ડરી લાઈન  નજીક વધુ એકવાર પાકિસ્તાનની અવળચંડાઇ.માછીમારી કરી રહેલા 5 માછીમારીની બોટ અને 30 માછીમારોના પાકિસ્તાન મરીન્સ દ્વારા અપહરણ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ