પ્રવાસ / સામાન્ય લોકોની જેમ અમેરિકા પહોંચ્યા ઇમરાન, સોમવારે ટ્રંપ સાથે કરશે મુલાકાત

pak prime minister imran khan leaves for us for first meeting with president trump

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન શનિવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ માટે રવાના થઇ ગયા છે. તેઓ 22 જુલાઇ રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રંપ સાથે થનારી મુલાકાતમાં તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને ફરીથી પાટા પર લાવવાનો પ્રયાસ કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ