યૂએન / બીજાના વિમાનથી US પહોંચ્યા ઇમરાન, મહાસભામાં ઊઠાવશે કાશ્મીર મુદ્દો

pak pm reaches us in saudi crown prince special plane

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન હાલ અમેરિકાના પ્રવાસે છે. એક તકફ મોદી માટે સ્વાગતમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી તો બીજી બાજુ ઇમરાન ખાનને રિસીવ કરવા માટે કોઇ અમેરિકાના અધિકારી પહોંચ્યા નહીં, આટલું જ નહીં ઇમરાન ખાન બીજાના પ્લેનથી અમેરિકા ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ