નિવેદન / કલમ 370 બાદ હવે ઈમરાન ખાનનો NRC મુદ્દે પણ કકળાટ, કહ્યું ભારતની છે આ ચાલ

Pak PM Imran Khan Uses NRC To Raise kashmir issue to target Muslims

પોતાના દેશમાં અલ્પસંખ્યકોના ઉત્પીડનના આરોપોથી ઘેરાયેલા ઈમરાને કહ્યું કે આ બધું મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આસામમાં શનિવારે જ એનઆરસીનું ફાઈનલ લિસ્ટ જાહેર થયું છે જેમાં 3.11 કરોડ લોકોને સ્થાન મળ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ