ક્રિકેટ / અમારી સાથે જે કર્યું તે ભારત સાથે કરવાની ત્રેવડ નથી, ટીમોએ રમવાની નાં પાડતાં ઈમરાનને બળતરાં

Pak pm imran khan blamed india for new Zealand and england cricket team denial to play with them

ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ તરફથી પાકિસ્તાનનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. જેના પગલે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ