રાહત / પાકિસ્તાને પોતાનું એરસ્પેસ ખોલ્યું, ભારતીય વિમાનોને મળશે પ્રવેશ

Pak Opens Its Airspace, Closed Since Balakot Strike

પાકિસ્તાને દરેક નાગરિક ઉડ્ડયન માટે પોતાનું એરસ્પેસ ખોલી દીધુ છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ મંગળવાર સવારથી પાકિસ્તાને ભારતના નાગરિક ઉડ્ડયન માટે પોતાની હવાઇ સીમા પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. જેના કારણે ટૂંક સમયમાં જ ભારતના વિમાન પાકિસ્તાનના એરસ્પેસ પરથી આવન-જાવન કરી શકશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ