Video / અમદાવાદના શિવરંજની બ્રિજને કરાયું રંગરોગાન, 100 મીટર લાંબા બ્રિજને રંગોથી શણગારા

અમદાવાદમાં શિવરંજની બ્રિજને રંગોથી રંગરોગાન કરવામાં આવ્યું છે.કોર્પેરેશન દ્વારા શિવરંજની બ્રિજને રંગોથી આહલાદક બનાવામાં આવ્યો છે.બ્રિજ પર વિવિધ રંગો દ્વારા કલર કામ કરવામા આવ્યું છે.જેથી શિવરંજની બ્રિજને શહેરનો અનોખો બ્રિજ બનાવામાં આવ્યો છે. 100 મીટર લાંબા બ્રિજને રંગોથી શણગારાયો છે. શિવરંજની પર આવેલ બ્રિજ બન્યો અનોખુ આકર્ષણ બન્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ