સુવિધા / લોકડાઉનમાં DTH અને કેબલના ગ્રાહકો માટે આવ્યા સારાં સમાચાર, હવે આટલી ચેનલો ફ્રીમાં જોઈ શકાશે

Paid TV channels got free for 2 months IBF says due to 21 days coronavirus lockdown

લોકડાઉનમાં ટીવી જોઈને ટાઈમપાસ કરનાર લોકો માટે સારાં સમાચાર છે. ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનએ જાહેરાત કરી છે કે, ટીડીએચ અને કેબલ નેટવર્ક પર આગામી 2 મહિના માટે 4 પોપ્યુલર પેઈડ ચેનલને ફ્રી કરી દેવામાં આવી છે. કંપનીએ કહ્યું, કોરોના વાયરસની જંગમાં સરકારનો સાથ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ