પાકિસ્તાન / નાપાક હરકત, વોર મ્યુઝીયમમાં અભિનંદનનું પુતળુ મુકીને ઉડાવી મજાક

 PAF has put mannequin of Abhi Nandhan on display in the museum

ભારત વિરૂદ્ધ દુષ્પ્રચારનો ફેલાવો કરી રહેલા પાકિસ્તાને વધુ એક નાપાક હરકત કરી છે. પાકિસ્તાને વોર મ્યૂઝિયમમાં ભારતીય વાયુસેનાના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનનું એક પુતળું મુક્યું છે. જેમાં એક પાકિસ્તાની સૈનિક તેને ઘેરી રહ્યો હોય તેવું દેખાડવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ