ચુદાકો / 2 લાખ કરોડની સંપત્તિ ધરાવતા પદ્મનાભસ્વામી મંદિર પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ કોને સોંપાયું મેનેજમેન્ટ

padmanabha swamy temple case supreme court verdict district judge committee

કેરળના તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભસ્વામી મંદિરમાં નાણાની ગડબડીને લઈને વ્યવસ્થાપન અને પ્રશાસન વચ્ચે વર્ષોથી કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હતો. જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે પદ્મનાભસ્વામી મંદિરના વ્યવસ્થાપનમાં ત્રાવણકોરના રાજપરિવારના અધિકારને માન્યતા આપી છે. તિરુઅનંતપુરમના જિલ્લા જજની અધ્યક્ષતા વાળી કમિટી હાલમાં મંદિરની વ્યવસ્થા જોશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ