નિધન / પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના જાણીતા લેખક નગીનદાસ સંઘવીનું દેહાવસાન

padma awards nagindas sanghavi Died

કટાર લેખક નગીનદાસ સંઘવીનું નિધન થયું છે. સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. 100 વર્ષની ઉંમરે નગિનદાસનું નિધન થયું છે. કટાર લેખક નગીનદાસ સંઘવીને 26મી જાન્યુઆરીએ પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ