padma Awards 2023 | ગુજરાતનું ગૌરવ: જાંબુર ગામના હીરાબાઈ લોબીને મળ્યો પહ્મ શ્રી એવોર્ડ, સિદ્દી સમાજની સોશિયલ વર્કર અને આગેવાન તરીકે નામના ધરાવે છે, જેમણે ગુજરાતમાં સિદ્દી કોમના વિકાસ માટે આગવું યોગદાન આપ્યું છે