OMG! / લો બોલો! શોપિંગ મોલમાં વેચાઈ રહ્યા છે 10 રૂપિયાના છાણના પેકેટ, મળ્યો 3 ટન લિપણના છાણનો ઓર્ડર

packet of cow dung in chhattisgarh shopping malls is being sold for 10 rs

આ દિવાળીએ રાયપુરના ગોકુલ નગર  તબેલાની દેશી ગાયોનું છાણ હવે લોકોને પોસાય તેવા ભાવે સી-માર્ટ પર ઉપલબ્ધ થશે. આ દેશી ગાયનું છાણ સી-માર્ટમાં લોકોને એક કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ