ચૂંટણી / પબુભા માણેક ફરી વિવાદમાં, મતદાતાને ધમકાવતો વીડિયો વાયરલ

Pabubha Manek again in controversy

દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ફરી વિવાદમાં આવ્યા છે. પ્રબુભાનો એક મતદારને ધમકાવતો વીડિયો ખુબ વાયરલ થયો છે.. આ વીડિયો દ્વારકારના કોઈ ગામનો છે. જ્યાં પુનમ માડમના પક્ષમાં મતદાન કરવા માટે પબુભા પ્રચાર માટે ગયા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x