બોક્સ ઓફિસ કલેક્શન / 'પઠાણ' કરી રહ્યું છે જંગી કમાણી, રવિવારે 70 કરોડની કમાણી કરીને ફિલ્મે રચ્યો ઇતિહાસ

'Paathan' is making huge money, the film created history by earning 70 crores on Sunday

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર પ્રારંભિક વલણો અનુસાર પઠાણે 29 જાન્યુઆરી રવિવારે ફિલ્મે લગભગ 70 કરોડની કમાણી કરીને ફરીથી ઇતિહાસ રચ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ