રાજદ્રોહ કેસ / 5 મહિના બાદ અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ, લાજપોર જેલ બહાર મોટી સંખ્યામાં ઉમટ્યા પાટીદાર

PAAS leader Alpesh Kathiriya released from lajpore jail

પાસ નેતા અલ્પેશ કથીરિયાને જેલમાંથી મુક્તિ મળી છે. 5 મહિના બાદ અલ્પેશ કથીરિયાની જેલમાંથી મુક્તિ થઇ છે. કથીરિયાને રાજદ્રોહ કેસમાં જામીન મળતા જેલમુક્તિ થઇ છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ