ખળભળાટ / PAAS કન્વીનર દિલીપ સાબવાની ઓડિયો ક્લીપ વાયરલ, રાજકારણ ગરમાયું

PAAS Conveyor Dilip Sabwani Audio Clip Viral

પાસ કન્વીનર દિલીપ સાબવાની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપમાં દિલીપ સાબવા અને મહેસાણાનો પાટીદાર યુવક વાતચીત કરી રહ્યા છે. આ ઓડિયો ક્લીપમાં લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ અને હાર્દિક પટેલ પર સાબવાએ આક્ષેપ કર્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ