સમય બડા બલવાન / એક સમયે અમિત શાહ હતા જેલમાં અને પી. ચિદમ્બરમ ગૃહમંત્રી, અને હવે બાજી કંઇક...

P chidambaram was home minister amit shah went to jail now chidambarams turn

રાજનીતિમાં કંઈ પણ કાયમી નથી હોતું, રાજનીતિમાં સમયનું ચક્ર ખૂબ ઝડપથી ફરતું હોય છે અને જ્યારે તે ફરે છે ત્યારે ઘણું બદલાઈ જાય છે. દેશની રાજનીતિમાં ફરી એક વાર આ વાત આકાર લઈ રહી છે. કોંગ્રેસનાં કદાવર નેતા અને અને એક સમયના કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હાલમાં ધરપકડથી બચવા આગોતરા જામીનની માંગ કરતાં ફરી રહ્યાં હતાં. જો કે તેઓ હવે કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર થઇ ગયાં છે. ત્યારે જોઈએ તેમનો આ અહેવાલ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ