INX મીડિયા કેસ / ચિદંબરમને રાહત નહીં, કોર્ટે વધારી એક દિવસની CBI કસ્ટડી

P Chidambaram to remain in CBI custody till Monday 5 september

પી ચિદંબરમની જામીન અરજી સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સોમવારે તેમની સીબીઆઇ કસ્ટડી એક દિવસ માટે વધારી દીધી છે. હવે આ મામલે કાલે 3.30 કલાકે ફરી સુનાવણી થશે. પી ચિદંબરમ તરફથી કપિલ સિબ્બલે જામીન અરજી દાખલ કરી હતી. આઇએનએક્સ મીડિયા મામલે ચિદંબરમની સીબીઆઇએ ધરપકડ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ