સુનાવણી / પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમની રાહત, 107 દિવસના જેલવાસ બાદ ED કેસમાં જામીન મંજુર

p chidambaram supreme case inx media case

દેશના બહુચર્ચિત INX મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને અંતે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. EDની ચાલી રહેલી કસ્ટડીમાંથી ચિદમ્બરમને શરતી જામીન અપાયા છે. પી ચિદમ્બરમ 107 દિવસ બાદ જેલની બહાર આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ