અર્થવ્યવસ્થા / GDP નેગેટિવ રહેવા પર પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે સરકારને લગાવી ફટકાર, RBI ગવર્નરને આપી આ સલાહ

p chidambaram slams government says rbi governer bluntly tell government do your duty take fiscal measures

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે અર્થવ્યવસ્થાને લઇને સરકાર પર એકવાર ફરી નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે શનિવારે પોતાના ટ્વિટમાં લખ્યું, ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે માંગ ખરાબ રીતે પ્રભાવિત છે. નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વૃદ્ધિ દર નકારાત્મક રહી શકે છે. ત્યારે શા માટે તેઓ અર્થવ્યવસ્થામાં વધુ મુડી નાંખી રહ્યા છે? તેઓએ સરકારને કહી દેવું જોઇએ કે 'પોતાની ડ્યૂટી કરે તથા નાણાકીય ઉપાય કરે'.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ