INX મીડિયા કેસ / ચિદમ્બરમ પરિવારની સંપત્તિનો આંકડો ચોંકાવનારો, વિદેશ સુધી ફેલાયેલી છે પ્રોપર્ટી

P Chidambaram karti crore declared assets family property spread in India and abroad

EDની કાર્યવાહીમાં ફસાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમનો પરિવાર સત્તાવાર રીતે લગભગ 175 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. જો કે તપાસ એજન્સીઓનો આરોપ છે કે તેમની વાસ્તવિક સંપત્તિ આનાથી ઘણી વધારે છે. પી. ચિદમ્બરમ્ પર INX મીડિયાને ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડથી ગેરકાયદે રૂપથી સ્વીકૃતિ અપાવવા માટે લાંચ લેવાનો આરોપ છે. આ મામલો 2007નો છે જ્યારે ચિદમ્બરમ દેશના નાણાંમંત્રીના પદ પર હતાં.

બ્રેકિંગ ન્યૂઝ