પ્રહાર / જેલમાંથી બહાર આવતાં જ એક્શનમાં એક્શનમાં આવ્યા પી. ચિદમ્બરમ, ડુંગળીની કિંમતને લઈને નાણાંમંત્રી પર સાધ્યું નિશાન

P Chidambaram joins Congress protest at Parliament premises over rising onion prices

નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નિવેદનને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. 106 દિવસ બાદ જેલમાંથી આવેલા પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે તેમની પર શાબ્દિક પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે જે સરકાર ઓછી ડુંગળી ખાવાનું કહે છે તેઓએ જતા રહેવું જોઈએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x