INX મીડિયા કેસ / પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ 5 દિવસના રિમાન્ડ પર, CBI સઘન પૂછપરછ કરશે

P chidambaram inx media case cbi case ed court

પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમને આજે સીબીઆઇ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં છે. જ્યાં સીબીઆઇ વતી અને ચિદમ્બરમનાં વકીલ વતી દલીલ કરવામાં આવી રહી છે. આ મામલે તમને જણાવી દઇએ કે બુધવારનાં ગઇ કાલનાં રાત્રીનાં નાટકીય અંદાજમાં તેમનાં ઘરેથી સીબીઆઇએ પી. ચિદમ્બરમની ધરપકડ કરી હતી. ત્યારે આજે તેમની સીબીઆઇ હેડક્વાર્ટરમાં અંદાજે 3 કલાક પૂછપરછ પણ કરવામાં આવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ