INX મીડિયા કેસ / ચિદમ્બરમનાં પરિવારનો સરકાર પર આક્ષેપ, 'કોર્ટ પહેલા નિર્ણય સંભળાવવો અયોગ્ય'

P chidambaram family statement says we challenge the government to produce a shred of evidence

INX મીડિયા કેસ મામલે જ્યાં તપાસ એજન્સીઓ પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમ (P Chidambaram) વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવા હોવાના દાવા કરી રહી છે. ત્યારે મંગળવારનાં રોજ પી ચિદમ્બરમનાં પરિવારે આ પૂરા મામલાને લઇને પ્રથમ વાર પોતાનું મૌન તોડ્યું છે. પૂર્વ નાણાંમંત્રીનાં પરિવારનાં લોકોએ મીડિયા પર કેન્દ્ર સરકારની મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ