આરોપ / IT મારા નિવાસસ્થાને દરોડા પાડવાની કરી રહી છે તૈયારીઃ ચિદમ્બરમ

P Chidambaram claims IT raids being planned at his residence

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે સરકાર તેમના નિવાસ સ્થાને આયકર વિભાગના દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. જેના કારણે લોકસભા ચૂંટણી અભિયાનમાં અવરોધ ઉભો થાય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ