INX મીડિયા કેસ / ચિદમ્બરમની EDમાં ધરપકડની આગોતરા જામીન અરજી પર ગુરૂવાર સુધી સુપ્રીમમાં સુનાવણી ટળી

p chidambaram case inx media supreme court hearing ed 28 august

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમથી જોડાયેલા INX મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. બુધવારે જે મુદ્દા પર સુનાવણી થઇ તે ઇડી સાથે જોડાયેલો છે. બુધવારે ઇડીએ પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટમાં આપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ