કેસ / જે વકિલે ચિદમ્બરમને જામીન અપાવ્યા, તે જ વકિલની સામે આજે સુપ્રીમમાં દલીલો કરી

p chidambaram appears as advocate in supreme court after getting bail

બહુચર્ચિત INX મીડિયા કેસમાં જામીન મળ્યા બાદ પહેલીવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ બુધવારે (11 ડિસેમ્બર 2019) કોર્ટમાં એક વકીલ તરીકે હાજર થયા. પી. ચિદમ્બરમ ઘરેલૂ હિંસા અને તલાક સાથે સંબંધિત એક કેસની સુનાવણીને લઇને પોતાની દલીલ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં હાજર હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ