કાર્યવાહી / ચિદમ્બરમ પર INX મીડિયા સિવાય હજુ આ 6 કેસ પર લટકતી તલવાર

p chidambaram 6 case of corruption

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ વિરુધ્ધ ભ્રષ્ટાચાર તેમજ નાણાંની લેવડદેવડને 6 મામલે તપાસ ચાલી રહી છે. આ બધા કેસ કોર્ટમાં હાલ પેન્ડિંગ છે. જો કે સીબીઆઇ, ઇડી, IT દ્વારા આ તમામ કેસને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે અથવા તો સમન્સ પાઠવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ