બ્યુરોક્રસી / દેશના મહત્વના પદે સેવા આપતા આ અધિકારી ફરી એક વખત મળ્યું એક્સ્ટેન્શન

P C Mody Extension CBDT chairman

મોદી સરકારે સોમવારે Central Board of Direct Taxes (CBDT)ના ચેરમેન P C મોદીને 6 મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું છે. નોંધનીય છે કે તેઓનો ટેન્યોર 31 ઓગસ્ટે પૂરો થઇ રહ્યો હતો.  

બ્રેકિંગ ન્યૂઝ