બિઝનેસ / મંદીની લહેરથી ડરી આ મોટી કંપની, 600 કર્મચારીઓની છટણીનું કર્યું એલાન

oyo to layoff 600 employees from the company

એપની મદદથી હોટલ સુવિધા પુરી પાડવામાં આવતી OYO કંપનીએ છટણીનું એલાન કર્યું છે. કંપની અનુસાર કેટલાક પ્રોજેક્ટસને બંધ કરવા સિવાય ટીમ મર્જરનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ કારણે 600 કર્મચારીઓની છટણી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ