રિપોર્ટ / રોજગાર પર ઝટકો, ખતરામાં OYOના હજારો કર્મચારીઓની નોકરી

oyo lays off around 1800 employees across india and china report

ઓયોના કર્મચારીઓની નોકરી ખતરામાં છે. વાસ્તવમાં હોટલ ઇન્ડસ્ટ્રીની આ કંપની છંટણી કરવાની છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઓયો આવતા 3-4 મહિનામાં ભારત અને ચીનમાં પોતાન કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાની તૈયારી કરી રહી છે. કંપની આશરે 1200 કર્મચારીઓની છંટણી કરી શકે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ