માનવતા / મહામારીમાં ગુજરાતને જ્યારે જરૂર પડી ત્યારે ભાવનગરે કર્યુ એવું કામ કે જાણીને કરશો સલામ

oxygen shortage hospitals bhavnagar coronavirus

ગુજરાતમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઓક્સિઝન પર છે. તો બીજી તરફ અન્ય રાજ્યોમાંથી પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. તેવામાં હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે ભાવનગરના ઓક્સિજન ઉત્પાદકોએ પ્લાન્ટોમાં અપાતા ઓક્સિજનને ઘટાડી માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x