કોરોના વાયરસ / વેક્સીનને લઇને આવ્યાં માઠા સમાચારઃ ઑક્સફોર્ડ વેક્સીનનું ટ્રાયલ રોકાયું, જાણો કારણ

Oxford vaccine trial put on hold over safety concern

કોરોના વાયરસની સામેની જંગમાં એક મોટો ઝટકો લાગ્યો છે. એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીન (Oxford covid-19 Vaccine) ની ટ્રાયલના માનવ પરીક્ષણમાં એક વ્યક્તિ બીમાર પડયા બાદ તેને રોકી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ