રાહત / ભારત માટે ફાઈબર- મોર્ડનાની સરખામણીએ આ વેક્સીન ફાયદાકારક, જાણો 5 કારણો

oxford vaccine considered better than pfizer mordena for these five reasons

કોરોના વાયરસ વેક્સીન પર દુનિયાના અલગ અલગ દેશમાં સંશોધન થઈ રહ્યા છે. આ સાથે રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકાની કોવિડ વેક્સીન AZD 1222 ફાઈઝર અને મોર્ડનાની સરખામણીએ ભારત માટે વધારે કારગર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ