સારા સમાચાર / બસ હવે ફક્ત આટલા સમયમાં આવી જશે કોરોના વેક્સીન, જાણો ક્યારથી શરૂ થશે વેક્સીનેશન

oxford university coronavirus vaccine will be available in 6 months

દુનિયાભરમાં કોરોનાનો કહેર ફેલાઈ ચૂક્યો છે ત્યારે બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વિકસાવવામાં આવી રહેલી વેક્સીનને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે બ્રિટનની રેગ્યુલેટરી ઓથોરિટી યૂરોપિયન મેડિસિન એજન્સી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વેક્સીન વર્ષના અંતમાં તૈયાર કરીને મંજૂરી મેળવશે. ત્યારબાદ 6 મહિના બાદ તેનું વેક્સીનેશન શરૂ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ