સારા સમાચાર / એકમાત્ર કોરોના વેક્સીન જે આ વર્ષે થઈ શકે છે સફળ, ભારતમાં પણ થઈ રહ્યું છે ઉત્પાદન

oxford university coronavirus vaccine urope supports india manufacturers

ઓક્સફર્ડ યુનિવર્સિટીની તરફથી તૈયાર કોરોના વેક્સીન AZD1222ને લઈને અનેક આશાઓ રાખવામાં આવી રહી છે. યૂરોપના અનેક દેશ ઓક્સફર્ડની અનેક વેક્સીનને ટ્રાયલને સફળ બનાવવા માટે મદદ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર શક્ય છે કે આ એકમાત્ર વેક્સીન છે જે વર્ષના અંત સુધીમાં તૈયાર થશે અને સફળ જાહેર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ