મહામારી / આશાની કિરણ : કોરોના વાયરસની રસીને લઈને ઑક્સફર્ડ યુનિવર્સિટીથી આવ્યાં સારા સમાચાર, ટ્રાયલ શરૂ

Oxford University coronavirus vaccine opens for clinical trial on humans in first phase

કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં હાહાકારની પરિસ્થિતિ છે. હજારો લોકો કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ રસીને માણસો પર ટ્રાયલ કરવામાં આવશે અને હવે આ ટ્રાયલનો પ્રથમ તબક્કો શરુ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ