કોરોના / જે વેક્સિન પર ભારતને સૌથી વધુ આશા છે તેની કિંમત હશે આટલી

Oxford COVID-19 vaccine to cost about Rs 225 per dose in India,

વિશ્વ કોરોના વાયરસથી લડી રહ્યું છે અને કોરોના વાયરસને ટક્કર આપવા માટે વેક્સીનને લઈને વિશ્વભરમાં યુદ્ધસ્તરે કામ ચાલી રહ્યું છે. એવામાં ભારત પણ રસીની શોધમાં ક્યાય પાછળ નથી. ભારતની સિરમ ઇન્સ્ટીટયુટ ઓક્સફર્ડ યુનિ. સાથે મળીને વેક્સીન માટે કામ કરી રહી છે ત્યારે આ વેક્સીનની દેશભરમાં ચર્ચા છે. આ દરમિયાન અહેવાલ અનુસાર આ રસીની કિંમત સામે આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ