ખુશખબર / અમેરિકાથી ઓક્સફર્ડની કોરોનાની રસીને લઈને આવ્યા સારા સમાચાર, ટ્રમ્પે કહ્યું કે બહું જલ્દી...

oxford astrazeneca coronavirus vaccine latest news trial reaches phase 3 in us

સમગ્ર વિશ્વની નજર જે રસી પર છે તેનું ત્રીજુ ટ્રાયલ અમેરિકામાં શરુ થઈ ગયું છે. અસ્ત્રોજેનેકાની કોરોના રસીનો ત્રીજા ચરણનું ટ્રાયલ શરુ થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી કે રસી એપ્રુવલની બહું નજીક છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુંકે રસી બનાવવાની પ્રક્રિયામાં અનેક મહિનાઓ લાગી શકતા પણ મેનેજમેન્ટે થોડાક જ મહિનાઓમાં આ કરી બતાવ્યું. અસ્ત્રોજેનેકાની રસીને ઓક્સફોર્ડ યુનિ.ના રિસર્ચર્સે તૈયાર કરી છે. કંપનીએ કહ્યું કે અમેરિકામાં 80 જગ્યાએ લગભગ 30 હજાર લોકો પર ફેઝ 3ના ટ્રાયલ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ