ખુશખબર / વેક્સિનને લઇને મોટા સમાચાર, બ્રિટને જે રસીને મંજૂરી આપી તેનો ભારતમાં પણ ઉપયોગ થવાની આશા વધી

oxford astrazeneca corona vaccine britain approval india

યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટને ઓક્સફર્ડની કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપી છે. થોડા દિવસોમાં, બ્રિટનના લોકો ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીનો ડોઝ લેવાનું શરૂ કરશે. બ્રિટનની મંજૂરી પછી, ભારતમાં અપેક્ષાઓ વધી છે, કારણ કે ઓક્સફર્ડની કોરોના રસી અહીં ઉપયોગ માટે મંજૂરીની અગ્રેસર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ