પ્રેમ / શ્વાનના મોત પર પરિવારે કર્યા અંતિમ સંસ્કાર, 150 લોકોને કરાવ્યું ભોજન, ન ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર

owner performed last rites like a family member on the death of the dog vini know more

કોરબામાં એક માલિકે તેના પાળેલા કૂતરાના મૃત્યુ પર તેના અંતિમ સંસ્કાર કર્યા. આ સાથે દસગાત્ર પર ભોજનું આયોજન કર્યું જેમાં 150 જેટલા લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ