ચૂંટણી પ્રચાર / યુપીમાં ઓવૈસીના સ્વાગતમાં સમર્થકોએ મચાવ્યું હુડદંગ, કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા, જુઓ VIDEO

Owaisi's welcome in UP, supporters chanted Hooddang, flying flags of Koro rules, watch VIDEO

AIMIM ચીફ અસાસુદ્દીન ઓવૈસી ગુરુવારે યુપીના ગાઝિયાબાદ અને હાપુડની મુલાકાતે ગયા ત્યારે તેમના સ્વાગતમાં સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં અને કોરોનાના નિયમોનો ઘોર ભંગ થયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ