પ્રતિક્રિયા / RSS વડા ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી; ઓવૈસીએ આપી આ તીખી પ્રતિક્રિયા

Owaisi retaliates on RSS chief statement syas dont treat us as imbecile

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે CAA મુદ્દે મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે આ કાયદાથી કોઈને કોઈ ખતરો નથી. દેશમાં મુસ્લિમ સમુદાયને ભ્રમિત કરવાનું આ કાવતરું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ