ઇલેક્શન 2022 / ગુજરાતની ચૂંટણીમાં બાજી પલટવા ઓવૈસીની રણનીતિ: 17 રેલીઓ, 20ની સોશિયલ મીડિયા ટીમ સહિત તૈયાર કર્યો આ પ્રી-પ્લાન

Owaisi made a 'master plan' to win maximum seats in Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ગુજરાતમાં 17 રેલીઓ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ