ફી વિવાદ / કોંગ્રેસના નેતાઓ પોતાની સ્કૂલની ફી માફ કરી શરૂઆત કરે: હાર્દિક પટેલ

overnment HANDLE SCHOOL FEES STRUCTURE IN ON HAND SAID HARDIK PATEL

અમદાવાદમાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફીની માંગ સાથે ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા આંદોલન કરાઈ રહ્યુ છે. ગુજરાત વાલી એકતા મંડળ શાળાઓની મનમાની સામે આવેદનપત્ર આપશે. આ લડતમાં હાર્દિક પટેલ પણ  વાલી એકતા મંડળના આગેવાનો સાથે જોડાયો છે.  વિદ્યાર્થીઓની સમસ્યાઓ મુદ્દે આગામી રણનીતિને લઈ ચર્ચા કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ