લો બોલો  / રાત્રી કર્ફ્યૂની ઐસિતૈસી, ખુલ્લેઆમ ગાર્ડનમાં જુગાર રમતા નબીરાઓ ઝડપાયા

Overnight curfew, gamblers caught gambling in open garden

શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ શાર્દૂલ એપાર્ટમેન્ટ નીચે ખુલ્લા ગાર્ડનમાં પોલીસે જુગાર રમતા આઠ જુગારિયાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.   

Loading...
બ્રેકિંગ ન્યૂઝ